ગુ્સ્તાખી...

Friday, February 20, 2009 at 1:55 AM
finaly....
કેટલાય દિવસથી મિત્રો પાછળ પળ્યા હતા. કે ભાઇ બ્લોગની દુનિયામાં આવો...
તો લો... આવી ગયા...
તમે વિચારશો કે, ગુસ્તાખી નામ કેમ...?
તો મારા વહાલા મિત્રો તો જાણતા જ હશે, કે ગુસ્તાખી કરવામાં મને કેટલી મહારથ હાસલ છે.
કહે છે કે બ્લોગ તો એક આયના જેવો હોય છે.. તો ભાઇ જેવા કામ એવુ નામ.... what say hmmm ??
ભાઇ મારો બ્લોગ એવો હશે, જેમા નહીં હોય ભાશાના બંધનો, નહીં ગ્રામરના..
તો ગ્રામરની ભુલો તો........ ભુલચુક લેવીદેવી....
કદાચ બ્લોગની દુનીયાથી દુર રહેવાનુ આ પણ એક કારણ હશે...(મન માં એક બીક હતી કે, જો હું કઇક લખીશ.. અને સ્પેલીંગ મિસ્ટેક હશે તો...લોકો હસશે તો.....?)
પણ જવા દો જે થાય તે... ને અમે કુદી પળ્યા આ દુનિયામાં... સીધો જ ભુસકો માર્યો.. અને ધડામ દઇને અહીં...
અને હાં..
ક્યારેક કોઇ સારી વાત લખાઇ જાય તો શાબાસી જરુર ચાહીશ...
તો મિત્રો...
વાંચતા રહેજો.....

Gusttakhee | Powered by Blogger | Entries (RSS) | Comments (RSS) | Designed by MB Web Design | XML Coded By Cahayabiru.com